સરોવરના પાણીમાં તરતી બોટમાં એક વ્યક્તિ બેઠી છે. આ વ્યક્તિ સરોવરમાંથી પાણીની એક ડોલ ભરીને બોટમાં મૂકે છે, તો સરોવરમાં પાણીની સપાટી નીચી જશે ? તે જાણવો ?
ના, જ્યારે વ્યક્તિ પાણી ભરીને બોટમાં રાખે છે, ત્યારે વધેલા વજનથી સરોવરના પાણીની સપાટી વધે છે. પરંતુ, સરોવરમાંથી તેટલું જ પાણી ઓછું પણ થયું છે તેથી, સપાટીની ઊંચાઈ બદલાશે નહીં.
એક સમાન પરિમાણો ધરાવતા બે સમઘન બ્લોકો પાણીમાં એવી રીતે તરે છે કે પહેલા બ્લોકનો અડધો ભાગ પાણીમાં ડૂબાયેલો રહે છે અને બીજા બ્લોકના કદનો $3 / 4$ ભાગ પાણીમાં રહે છે તો બંને બ્લોકની ઘનતાઓનો ગુણોત્તર કેટલો છે ?
પ્રવાહીની સપાટી પર તરતા પદાર્થના અંશતઃ ડૂબેલા ભાગનું કદ શોધવાનું સમીકરણ માત્ર લખો.
પ્રવાહીની સપાટી પર તરતા પદાર્થના અંશતઃ ડૂબેલા ભાગનું કદ શોધવાનું સમીકરણ આપો.
જયારે સિકકો પાણીમાં પડે ત્યારે...
પ્રવાહી ભરેલું પાત્ર, પ્રવાહી ઢોળાય નહીં તેમ મુક્તપતન કરે છે, તો તેના માટે આર્કિમિડિઝના સિદ્ધાંતનું પાલન થશે ? તે સમજાવો ?