બરફની ઘનતા $0.9 \,g / cm ^3$ છે. તો પાણીની બહાર તરતા બરફનું ......... $\%$ કદ બહાર હશે ?

  • A

    $10$

  • B

    $45$

  • C

    $75$

  • D

    $90$

Similar Questions

પદાર્થ પ્રવાહીમાં ક્યારે ડૂબી જાય છે ? તે સમજાવો ?

$120kg$  દળનો લાકડાનો ટુકડો પાણીમાં તરે છે,તેના પર ....... $Kg$ દળ મૂકવાથી તે માત્ર ડૂબે. (લાકડાની ઘનતા $= 600 Kg/m^3$)

${V_0}$ કદ અને ${d_0}$ ઘનતા ધરાવતો પદાર્થ $d$ ઘનતા ધરાવતા પ્રવાહી પર મૂકતાં કેટલામો ભાગ બહાર રહે?

એક નાનો અને બીજો મોટો એમ બે બૂચને પાણી ભરેલા પત્રના તળિયે લઈ જઈને છોડી દેતાં ક્યો બૂચ વધુ ઝડપથી ઉપર આવશે ? કેમ ?

આર્કિમિડિઝનો સિદ્ધાંત લખો.