$A $ અને $B $ પદાર્થો પાણીમાં તરે છે,$A$ પદાર્થનું $\frac{1}{2}$ કદ પાણીમાં ડુબેલું અને $B $ પદાર્થનું $\frac{1}{4}$કદ પાણીની બહાર છે,તો ઘનતાનો ગુણોત્તર કેટલો થાય?
$4 : 3$
$2 : 3$
$3 : 4$
$1 : 2$
$60\, kg$ દળ ધરાવતો છોકરો નદીમાં લાકડાના સહારે તરવા માંગે છે.જો લાકડાની સાપેક્ષ ઘનતા $0.6$ હોય તો લાકડાનું ઓછામાં ઓછું કદ કેટલું હોવું જોઈએ? (નદીના પાણીની ઘનતા $1000\, kg/m^3$)
${V_0}$ કદ અને ${d_0}$ ઘનતા ધરાવતો પદાર્થ $d$ ઘનતા ધરાવતા પ્રવાહી પર મૂકતાં કેટલામો ભાગ બહાર રહે?
$10\,cm \times 10 \,cm \times 15 \,cm$ કદનો એક લંબચોરસ બ્લોક $10 \,cm$ બાજુના શિરોલંબ સાથેના પાણીમાં તરે છે. જો તે $15 \,cm$ બાજુના શિરોબંબ સાથેના પાણીમાં તરે છે તો પાણીનું સ્તર .........
નદીના પાણી કરતા દરિયાના પાણીમાં તરવું સરળ કેમ છે ? તે સમજાવો ?
ઉપ્લાવક બળ કઈ દિશામાં લાગે છે ? તે જાણવો