14.Waves and Sound
easy

એક $20$ $\mathrm{cm}$ લાંબી પાઇપનો એક છેડો બંધ છે. $1237.5$ $\mathrm{Hz}$ ના ઉદ્ગમથી કયા હામોનિક મોડથી આ પાઇપ અનુવાદ માટે ઉત્તેજિત થશે ?

Option A
Option B
Option C
Option D

Solution

બંધ પાઈપમાં આવૃત્તિ,

$v _{1}=\frac{v}{4 L }=\frac{330}{4 \times 20 \times 10^{-2}}$

$\therefore v _{1}=412.5\,Hz$

$\therefore$હવે $v _{n}=n v _{1}$

$\therefore$ $n=\frac{ v _{n}}{ v _{1}}$

$\therefore n=\frac{1237.5}{412.5}$

$\therefore n=3$

ત્રીજા હાર્મોનિકથી અનુનાદ માટે ઉત્તેજજિત થશે.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.