$z-$ દિશામાં ગતિ કરતું સમતલીય વિધુતચુંબકીય તરંગ $\vec E = {E_0}\,\sin \,(kz - \omega t)\hat i$ અને $\vec B = {B_0}\,\sin \,(kz - \omega t)\hat j$ વર્ણવેલું છે. બતાવો કે,
$(i)$ તરંગની સરેરાશ ઊર્જા ઘનતા $U$ સરેરાશ $ = \frac{1}{4}{ \in _0}E_0^2 + \frac{1}{4}.\frac{{B_0^2}}{{{\mu _0}}}$ વડે આપવામાં આવે છે.
$(ii)$ સમય આધારિત તરંગની તીવ્રતા $I$ સરેરાશ $ = \frac{1}{2}c{ \in _0}E_0^2$ વડે આપવામાં આવે છે.
$(i)$વિદ્યુતચુંબકીય તરંગોમાં વિદ્યુતક્ષેત્ર સદિશ અને ચુંબકીયક્ષેત્ર સદિશના લીધે તરંગો ઊર્જાનું વહન કરે છે.
વિદ્યુતચુંબકીય તરંગોમાં $\overrightarrow{ E }$ અને $\overrightarrow{ B }$ સમય સાથે અને એક બિંદુથી બીજા બિંદુએ તથા ક્ષણે ક્ષણે બદલાય છે.
ધારો કે, $E$ અને $B$ એ સમયે સરેરાશ છે.
તેથી વિદ્યુતક્ષેત્ર $E$ ના લીધે ઊર્જા ધનતા,
$U _{ E }=\frac{1}{2} \epsilon_{0} E ^{2}$અને
ચુંબકીયક્ષેત્ર $B$ ના લીધે ઊર્જા ઘનતા,
$U _{ B }=\frac{1}{2} \frac{ B ^{2}}{\mu_{0}}$
તેથી $EM$ તરંગની કુલ સરેરાશ ઊર્જા ઘનતા,
$U_{avg}=U_{ E }+U_{ B }=\frac{1}{2} E_{0} E^{2}+\frac{1}{2} \frac{B^{2}}{\mu_{0}}$
$EM$ તરંગો $z$-દિશામાં પ્રસરતા વિચારો તો, વિદ્યુતક્ષેત્ર સદિશ અને ચુંબકીયક્ષેત્ર સદિશ $\overrightarrow{ E }= E _{0} \sin (k z-\omega t)$ અને$\overrightarrow{ B }= B _{0} \sin (k z-\omega t)$ થી દર્શાવાય.
$\overrightarrow{ B }= B _{0} \sin (k z-\omega t)$ થી દર્શાવે છે.
એક પૂર્ણ ચક્ર પરનું $E ^{2}$ નું સરેરાશ મૂલ્ય,
$\left\langle E ^{2}\right\rangle=\frac{ E _{0}^{2}}{2}$
તેથી $U_{\text {avg }}=\frac{1}{2} E_{0} \frac{E_{0}^{2}}{2}+\frac{1}{2} \mu_{0}\left(\frac{B_{0}^{2}}{2}\right)$
તેથી $U_{avg}=\frac{1}{4}\left[\epsilon_{0} E_{0}^{2}+\frac{B_{0}^{2}}{4 \mu_{0}}\right]\ldots (1)$
$(ii)$ હવે $E _{0}=c B _{0}$ અને $c=\frac{1}{\sqrt{\mu_{0} \in_{0}}}$
જો સમીકરણ $(1)$ માં $U_{\text {avg }}=0$ હોય તો,
$\frac{1}{4} \frac{ B _{0}^{2}}{\mu_{0}} =-\frac{1}{4} \in_{0} E _{0}^{2}$
$=-\frac{1}{4} \cdot \frac{ E _{0}^{2}}{\mu_{0} c^{2}}\left[\because c=\frac{1}{\sqrt{\mu_{0} \in_{0}}}\right]$
$\frac{1}{4} \frac{ B _{0}^{2}}{\mu_{0}}=\frac{1}{4} \frac{ E _{0}^{2} / c^{2}}{\mu_{0}}=\frac{ E _{0}^{2}}{4 \mu_{0}} \cdot \mu_{0} \epsilon_{0} \quad\left[c^{2}=\frac{1}{\mu_{0} E _{0}}\right]$
$\therefore \frac{1}{4} \frac{ B _{0}^{2}}{\mu_{0}}=\frac{1}{4} \epsilon_{0} E_{0}^{2}$
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ કે જે $x-$દિશામાં પ્રસરણ પામે છે માટે નીચેનામાંથી કયું એક સંયોજન અનુક્રમે વિદ્યુતક્ષેત્ર $(E)$ અને ચુંબકીયક્ષેત્ર $(B)$ માટે સાચી શક્ય દિશાઓ આપે છે?
$I (watts/m^2)$ તીવ્રતા ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગ દ્વારા સંપૂર્ણ અપરાવર્તક સપાટી પર કેટલું દબાણ લાગે?
$\nu = 3.0\,MHz$ જેટલી આવૃતિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાંથી $\varepsilon = 4.0$ પરમિટિવિટી ધરાવતા ડાઈઇલેક્ટ્રિક માધ્યમમાં પ્રવેશે તો....
વિધુતચુબકીય તરંગમાં વિધુતક્ષેત્ર અને ચુબકીયક્ષેત્ર ના સદિશો........
એક બિંદુવત ઉદગમસ્થાનમાંથી વિદ્યુતચુંબકીય તરંગો ઉત્સર્જાય છે. આ ઉદTગમસ્થાનનો આઉટપુટ પાવર $1500\, W$ છે, તો આ ઉદગમથી $3m$ દૂર આવેલા બિંદુએ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ........ $V \,M^{-1}$ હશે.