વિદ્યુતયુંબકીય તરંગની સમતલમાં આવૃત્તિ $28\,MHz$ છે. તથા તે $x-$દિશામાં પ્રસારીત થઈ રહી છે. દરેક અલગ બિંદુ માટે વિદ્યુતક્ષેત્ર $9.3\,V / m$ જે ઘન $y-$દિશામાં છે  તો ચુંબકીયક્ષેત્ર અને તેની દિશા શું હશે?

  • A

    $3.1 \times 10^{-8}$ ઘન $z$-દિશામાં 

  • B

    $3.1 \times 10^{-8}$ ઋણ $z$-દિશામાં 

  • C

    $3.2 \times 10^7$ ઘન $z$-દિશામાં 

  • D

    $3.2 \times 10^7$ ઋણ $z$-દિશામાં

Similar Questions

જો $\overrightarrow E $ અને $\overrightarrow B $ અનુક્રમે વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર સદીશ હોય, તો વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા નીચેનામાંથી કઈ હશે?

  • [AIPMT 2002]

વિદ્યુતચુંબકીય તરંગોમાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $100VM^{-1}$ અને ચુંબકીય તીવ્રતા $H_0 = 0.265AM^{-1} $ છે. તો મહત્તમ વિકિરણની તીવ્રતા .....$Wm^{-2}$ છે.

વિદ્યુતચુંબકીય તરંગો માટે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર ....... હોય છે.

સમતલ વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર સાઈન વક્રીય રીત $2× 10^{10 } Hz$  આવૃત્તિએ અને $48 \,V/m$  કંપ વિસ્તાર પર દોલન કરે છે. ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર શોધો.

એેક સમતલ વિદ્યુતચુંબકીય તરંગોમાં .......નું સરેરાશ મૂલ્ય શૂન્ય હોય છે.