- Home
- Standard 12
- Physics
8.Electromagnetic waves
medium
વિદ્યુતચુંબકીય તરંગોમાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $100VM^{-1}$ અને ચુંબકીય તીવ્રતા $H_0 = 0.265AM^{-1} $ છે. તો મહત્તમ વિકિરણની તીવ્રતા .....$Wm^{-2}$ છે.
A
$26.5$
B
$36.5$
C
$46.7$
D
$76.5 $
Solution
વિકિરણની તીવ્રતા $ I = E_0c \,E^2\,_{rms} $ જો $E_{rms}$ ના બદલે $E_0$ લઈએતો તીવ્રતા મહતમ થાય.
$\therefore \,\,{I_{\max }}\, = \,\,{ \in _0}c\,{E_0}\,.\,{E_0}\,\, = \,{ \in _0}c\, \times \,c{B_0} \times {E_0}\,[\because \,{E_0}\, = \,C{B_0}]\,\, = \,{ \in _0}{c^2}\,{E_0}{B_0}\,\,$
$ = \,\,{E_0} \times \,\frac{1}{{{\mu _0}{ \in _0}}}\,{E_0}\,\, \times \,{\mu _0}{H_0}\,\,[{c^2}\, = \,\frac{1}{{{\mu _0}{ \in _0}}}\,$
${B_0}\, = \,{\mu _0}{H_0}]\,\, = \,\,{E_0}{H_0}\, = \,100 \times 0.265\,\,\,\,\therefore \,\,\,{I_{rms}}\, = \,26.5\,W/{m^2}$
Standard 12
Physics