મુક્ત અવકાશમાં $x -$ અક્ષની દિશામાં વિદ્યુતચુંબકીય તરંગ પ્રવર્તે છે કોઈ ચોક્કસ સ્થાને અને સમયે $y -$ અક્ષની દિશામાં વિદ્યુતક્ષેત્રનો ઘટક $E =6\; Vm^{-1}$ હોય તો તેની સાથે સંકળાયેલ ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?
$2 \times {10^{ - 8}}\,T$ ,$z -$ અક્ષની દિશામાં
$6 \times {10^{ - 8}}\,T$ , $x -$ અક્ષની દિશામાં
$6 \times {10^{ - 8}}\,T$ , $z -$ અક્ષની દિશામાં
$2 \times {10^{ - 8}}\,T$ , $y -$ અક્ષની દિશામાં
એક રેડિયો $7.5 \,M\,Hz$ થી $12\, M\,Hz$ ની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનને $Tune$ (સુમેળ) કરી શકે છે. આને અનુરૂપ તરંગલંબાઈનો ગાળો કેટલો હશે ?
વિદ્યુતચુંબકીય તરંગોમાં ઊર્જાનો સંગ્રહ શેમાં થાય?
શૂન્યઅવકાશમાં વિધુતચુંબકીય તરંગની ઊર્જા
એક વિધુતગોળો $800W$ પાવરનું ઉત્સર્જન કરે છે. આ ગોળાથી $3.5 \,m$ દૂર ચુંબકીયક્ષેત્રનુ મહતમ મૂલ્ય કેટલું થાય?
મુક્ત અવકાશમાં ગતિ કરતા સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર $2.0 \times 10^{10} Hz$ આવૃતિના અને $48\,Vm ^{-1}$ કંપવિસ્તારના સાઈન પ્રકારનાં દોલનો કરે છે, તો ચુંબકીય ક્ષેત્રના દોલનનો કંપવિસ્તાર $......$ હોય.(મુક્ત, અવકાશમાં પ્રકાશનો વેગ $=3 \times 10^8\,m s ^{-1}$ )