શૂન્યાવકાશમાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચે પૈકી કયું વિધાન સાચું પડે?

  • [JEE MAIN 2016]
  • A

    $+y$ દિશામાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર $\vec E = \frac{1}{{\sqrt 2 }}\,{E_{yz}}\,\left( {x,t} \right)\,\hat z$ અને ચુંબકીયક્ષેત્ર $\vec B = \frac{1}{{\sqrt 2 }}\,{B_z}\,\left( {x,t} \right)\hat y$ હોય 

  • B

    $+y$ દિશામાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર $\vec E = \frac{1}{{\sqrt 2 }}\,{E_{yz}}\,\left( {x,t} \right)\,\hat y$ અને ચુંબકીયક્ષેત્ર $\vec B = \frac{1}{{\sqrt 2 }}\,B_{yz}\,\left( {x,t} \right)\hat z$ હોય 

  • C

    $+x$ દિશામાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર $\vec E = \frac{1}{{\sqrt 2 }}\,{E_{yz}}\,\left( {y,z,t} \right)\,\left( {\hat y + \hat z} \right)$ અને ચુંબકીયક્ષેત્ર $\vec B = \frac{1}{{\sqrt 2 }}\,B_{yz}\,\left( {y,z,t} \right)\,\left( {\hat y + \hat z} \right)$ હોય 

  • D

    $+x$ દિશામાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર $\vec E = \frac{1}{{\sqrt 2 }}\,{E_{yz}}\,\left( {x,t} \right)\,\left( {\hat y - \hat z} \right)$ અને ચુંબકીયક્ષેત્ર $\vec B = \frac{1}{{\sqrt 2 }}\,B_{yz}\,\left( {x,t} \right)\,\left( {\hat y + \hat z} \right)$ હોય 

Similar Questions

ઉદગમથી દૂર વિસ્તારમાં વિદ્યુતચુંબકીય તરંગોના દોલનો કરતા વિદ્યુતક્ષેત્રના અને ચુંબકીય ક્ષેત્રના સદિશો કઈ રીતે ગોઠવાયેલા હોય છે ?

શૂન્યાવકાશમાં રહેલા બે સમતલીય વિદ્યુતચુંબકીય તરંગો માટે વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ આપવામાં આવે છે.

$\overrightarrow{\mathrm{E}}_{1}=\mathrm{E}_{0} \hat{\mathrm{j}} \cos (\omega \mathrm{t}-\mathrm{kx})$ અને 

$\overrightarrow{\mathrm{E}}_{2}=\mathrm{E}_{0} \hat{\mathrm{k}} \cos (\omega \mathrm{t}-\mathrm{ky})$

$t=0$ સમયે $q$ વિજભાર ધરાવતા કણનો ઉગમબિંદુ પાસે વેગ $\overrightarrow{\mathrm{v}}=0.8 \mathrm{c} \hat{\mathrm{j}}$ છે. ($c=$ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ) કણ દ્વારા અનુભવતું તાત્ક્ષણિક બળ કેટલું હશે?

  • [JEE MAIN 2020]

$\mu_0$ મુક્ત અવકાશ પરમીએબીલીટી અને $\varepsilon_0$ પરમિટિવિટીમાં રહેલ સમતલીય વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીયક્ષેત્ર અને વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય? (આપેલ : $c-$ મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ)

  • [NEET 2022]

$3\, GHz$ આવૃત્તિ ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશની સરખામણીમાં $2.25$ જેટલી પરમીટીવીટી (પારવિજાંક) ધરાવતાં અવાહક માધ્યમમાં દાખલ થાય છે. આ માધ્યમમાં તરંગની તરંગલંબાઈ $.......\,\times 10^{-2} \, cm$ થશે.

  • [JEE MAIN 2021]

એક $100\; W$ ના પ્રકાશ બલ્બની લગભગ $5 \%$ કાર્યક્ષમતાનું દૃશ્ય વિકિરણમાં રૂપાંતરણ થાય છે. દેશ્ય વિકિરણની સરેરાશ તીવ્રતા નીચેના કિસ્સાઓ માટે કેટલી હશે ? 

$(a)$ બલ્બથી $1 \,m$ અંતરે

$(b)$ બલ્બથી $10 \,m$ અંતરે એવું ધારોકે દરેક વિકિરણ બધી જ દિશામાં સમાન રીતે ઉત્સર્જીત થાય છે અને પરાવર્તન અવગણો.