વિદ્યુતચુંબકીય તરંગનું માધ્યમમાં પ્રસરણ દરમિયાન :
વિદ્યુતઊર્જા ઘનતા ચુંબકીય ઊર્જા ઘનતા કરતા અડધી હોય છે.
વિદ્યુતઊર્જા ઘનતા ચુંબકીય ઊર્જા ઘનતા જેટલી હોય છે.
બંને વિદ્યુત અને ચુંબકીય ઊર્જા ઘનતાઓ શૂન્ય હોય છે.
વિદ્યુતઊર્જા ઘનતા ચુંબકીય ઊર્જા ઘનતા કરતા બમણી હોય છે.
$\nu = 3.0\,MHz$ જેટલી આવૃતિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાંથી $\varepsilon = 4.0$ પરમિટિવિટી ધરાવતા ડાઈઇલેક્ટ્રિક માધ્યમમાં પ્રવેશે તો....
$500 \, Å$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના તરંગની આવૃત્તિ $.......Hz$
સમતલીય વિધુતચુંબકીય તરંગમાં વિધુતક્ષેત્ર $\overrightarrow{ E }= E _{0}(\hat{ x }+\hat{ y }) \sin ( kz -\omega t )$ મુજબ હોય, તો ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?
નીચેના પૈકી .....વિધાન સાચું છે.
વિદ્યુતચુંબકીય તરંગમાં સરેરાશ વિદ્યુત ઊર્જા ઘનતા અને કુલ સરેરાશ ઊર્જા ઘનતાનો ગુણોત્તર $...........$ થશે.