કોઈ વિમાન રન-વે સાથે $\theta $ ખૂણો ધરાવતી દિશામાં ઉડ્ડયન શરૂ કરે છે. $t$ સમયે તેણે સમક્ષિતિજ અને શિરોલંબ એમ બંને દિશામાં કાપેલા અંતરો $600\, m$ છે, તો $\theta $ શોધો.
નીચેનામાંથી કઈ અદીશ રાશિ છે?
વાસ્તવિક સંખ્યા વડે સદિશોના ગુણાકારનો અર્થ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
$\hat i + \hat j$ ની દિશાનો એકમ સદીશ?
અદિશ ભૌતિક રાશિ અને સદિશ ભૌતિક રાશિ નો તફાવત આપો.
સદિશ $\overrightarrow A $ ની દિશા ઉલટાવવામાં આવે છે, તો $\Delta \overrightarrow A $ અને $\left| {\Delta \overrightarrow A } \right|$ મેળવો.