એક $m $ દળનો બોલ $v$ વેગથી બીજા તેટલાજ દળના અને વિરૂદ્ધ દિશામાંથી આવતા $2v$ વેગના બોલ સાથે સ્થિતિ સ્થાપક રીતે અથડાય છે. સંઘાત પછી તેઓનો વેગ કેટલો હશે ?
$-v, 2v$
$- 2v, v$
$v, - 2v$
$2v, - v$
$H$ ઊંચાઈ પરથી મુકત પતન કરતો એક પદાર્થ, $h$ ઊંચાઈ પર આવેલા એક ઢોળાવ વાળા સમતલ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. અથડામણ બાદ પદાર્થનો વેગ સમક્ષિતિજ થાય છે. જો આ પદાર્થ જમીન પર પહોંચવા માટે મહત્તમ સમય લેતો હોય તો $\frac{\mathrm{H}}{\mathrm{h}}$ નું મૂલ્ય .....
સમાન તાપમાને બે બોલ અથડાય છે. તો તેમની કઈ રાશિ સંરક્ષી હશે ?
એક બોલને $h_0$ ઉંચાઈએથી ફેંકો. તે પૃથ્વી સાથે $n$ સંઘાત કરે છે. $n$ સંઘાત પછી જો બોલના ઉછળાટનો વેગ $u_n$ હોય અને બોલ $h_n $ ઉંચાઈએ પહોંચતો હોય તો રેસ્ટીટ્યૂશન ગુણાંક ને કયા સૂત્રની મદદથી આપી શકાય?
$M$ દળ એ $m$ દળ કરતાં ઘણો વધારે છે. $M$ દળનો ભારે પદાર્થ $v$ વેગથી સ્થિર $m$ દળના હલકા પદાર્થ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. તો અથડામણ પછી હલકા પદાર્થનો વેગ કેટલો થશે?
કણ $A$ એ સ્થિર સ્થિતિમાં રહેલા બીજા કણ $B$ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ પામે છે. તેઓ એકબીજાથી વિરુદ્ધ દિશામાં સરખી ઝડપથી ઉડે છે. જો તેમના દળ અનુક્રમે $m_A$ અને $m_B$ હોય તો