એક રેડિયોએક્ટિવ સમસ્થાનિક $X$ નો અર્ધઆયુ $1.4 \times 10^9 $ વર્ષ છે. તે ક્ષય પામીને $Y$ માં રૂપાંતર પામે છે જે સ્થાયી છે. કોઈ ગુફાના એક પથ્થરના નમૂનામાં $X$ અને $Y$ ના પ્રમાણનો ગુણોત્તર $1:7$ મળે છે.આ પથ્થરની ઉંમર .......... $\times 10^9$ વર્ષ હશે.

  • [AIPMT 2014]
  • A

    $2.4$

  • B

    $1.4$

  • C

    $4.2$

  • D

    $5.2$

Similar Questions

$\beta$ - કણનો ઊર્જા વર્ણપટ્ટ [અંક $ N(E)$ જે $\beta$ - ઊર્જા $E]\, E$ વિધેય સ્વરૂપે છે. જે રેડિયો એક્ટિવ સ્ત્રોતમાંથી ઉત્સર્જાય છે?

એક રેડિયો-ઍક્ટિવ પદાર્થનું $5$ દિવસમાં $10\%$ જેટલું વિભંજન થાય છે, તો $20$ દિવસ પછી મૂળ પદાર્થનો આશરે કેટલા ............. ટકા જથ્થો બાકી રહેશે ?

$3/4\,s$ સમયમાં એક રેડિયો-ઍક્ટિવ નમૂનાનો $3/4$ ભાગ વિભંજન પામે છે, તો આ નમૂનાનો અર્ધઆયુ ........ છે.

રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ $5$ વર્ષ છે,તો $15$ વર્ષ પછી વિભંજીત ભાગ કેટલો થાય?

રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવિટી $3$ દિવસ માં $(1/3)$ માં ભાગની થાય તો $9$ દિવસમાં એક્ટિવિટી.

  • [AIIMS 2009]