રેડિયોએકિટવ તત્ત્વ દર સેકન્ડે $200$ કણનું ઉત્સર્જન કરે છે, ત્રણ કલાક પછી દર સેકન્ડે $25$ કણનું ઉત્સર્જન કરે છે, તો તેનો અર્ધઆયુ સમય કેટલા .........$ minutes$ હશે?
$50$
$60$
$70$
$80$
એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ ${ }_{\mathrm{Z}}^{\mathrm{A}} \mathrm{X}$ નીચે મુજબનાં ક્રમમાં એક તત્ક્ષણિક ક્ષય પામે છે.
${ }_{\mathrm{Z}}^{\mathrm{A}} \mathrm{X} \rightarrow {}_{\mathrm{Z}-1}{\mathrm{B}} \rightarrow {}_{\mathrm{Z}-3 }\mathrm{C} \rightarrow {}_{\mathrm{Z}-2} \mathrm{D}$, જ્યાં $\mathrm{Z}$ એ $X$ નો પરમાણુક્રમાંક છે. ઉપરોક્ત ક્રમમાં ક્ષય પામતા શક્ય કણો $.....$ હશે.
રેડિયોએક્ટિવ પદાર્થ એક સાથે બે કણનું ઉત્સર્જન કરે છે જેમનો અર્ધઆયુષ્ય સમય અનુક્રમે $1400\, years$ અને $700\, years$ છે. ત્રીજા ભાગનું દ્રવ્ય થતાં કેટલો સમય ($years$ માં) લાગે? ($In 3=1.1$)
કોઈ ખાસ ક્ષણે રેડિયો એક્ટિવ સંયોજનના ઉત્સર્જનનું ચુંબકીય ક્ષેત્રમાં વિચલન થાય છે. સંયોજન કોઈ ક્ષણે .....નું ઉત્સર્જન થઈ શકે છે.
$(i)$ ઈલેક્ટ્રોન્સ $(ii)$ પ્રોટોન $(iii)$ $He^{+2}$ $(iv)$ ન્યુટ્રોન
એક ન્યુક્લિયસનું બે ન્યુક્લિયર ભાગમાં વિભંજન થાય છે. તેમના વેગનો ગુણોત્તર $2 : 1$ છે, તો તેમના ન્યુક્લિયર ત્રિજ્યાનો ગુણોત્તર ...... થશે.
રેડિયો એક્ટિવિટીના જુદા-જુદા એકમો જણાવી તેમને વ્યાખ્યાયિત કરો.