રેડિયોએકિટવ તત્ત્વ માટે $ t = 0 $ સમયે ન્યુકિલયસની સંખ્યા $ {N_0} $ છે, વિભંજન દર $R$ અને ન્યુકિલયસની સંખ્યા $N$ હોય,તો $R/N$ નો સમય વિરુધ્ધનો ગ્રાફ કેવો મળે?
રેડિયો એકિટવ તત્ત્વ $\alpha$ અને $\beta$ કણોનું ઉત્સર્જન કરે છે,તેનો સરેરાશ જીવનકાળ $1620$ અને $405$ વર્ષ છે,તો કેટલા .......... વર્ષ પછી એકિટીવીટી $1/4$ ભાગની થાય?
કોઈ ક્ષણે બે રેડિયો એક્ટિવ પદાર્થનો જથ્થો $2:1$ ના ગુણોત્તરમાં છે. તેમનું અર્ધ આયુષ્ય અનુક્રમે $12$ કલાક અને $16$ કલાક છે ત્યારે બે દિવસ તેમનો બાકી જથ્થો નો ગુણોત્તર કેટલો થાય?
રેડિયોએક્ટિવ ન્યુકિલયસનું અર્ધઆયુ $50$ દિવસ છે. $t_1$ સમય પછી $\frac{1}{3}$ વિભંજન અને $t_2$ સમય પછી $\frac{2}{3}$ વિભંજન પામે, તો $\left(t_{2}-t_{1}\right)$ સમય અંતરાલ ........... દિવસ હશે.
એક તાજો તૈયાર કરેલ $2\, h$ નો અર્ધઆયુ ધરાવતાં રેડિયોએક્ટિવ સ્ત્રોત એ સ્વીકાર્ય સુરક્ષિત સ્તર કરતાં $64$ ગણી રેડિએશનની તીવ્રતાનો સ્રાવ કરે છે. તો આ સ્ત્રોત સાથે શક્ય એટલું કામ કરવા માટેનો ઓછામાં ઓછો સમય ....... $h$ છે.
$2$ કલાક પછી તત્ત્વનો $\frac{1}{16}$ મો ભાગ અવિભંજીત રહે છે,તો તત્વનો અર્ધઆયુ સમય કેટલો હશે?