$ {N_0} $ દળના રેડિયો એકિટવ તત્ત્વ નો અર્ધઆયુ $ {T_{1/2}} = 5 $ વર્ષ છે,તો $15$ વર્ષ પછી તેનું કેટલું દળ બાકી રહે?
$ {N_0}/8 $
$ {N_0}/16 $
$ {N_0}/2 $
$ {N_0}/4 $
સરેરાશ જીવનકાળ પછી વિભંજીત ભાગ કેટલો રહે?
રેડિયો એકિટવ તત્ત્વ બે કણોનું ઉત્સર્જન કરે છે, તેના અર્ધઆયુ $1620$ અને $810$ વર્ષ છે,તો કેટલા સમય (વર્ષ) પછી એકિટીવીટી ચોથા ભાગની થાય?
$30$ મિનિટનો અર્ધઆયુ ધરાવતા રેડિયોએક્ટિવ તત્ત્વનો ગાઈગર મૂલર કાઉન્ટર વડે નોંધાતો વિભંજનનો દર $2$ કલાક પછી $5\, {s^{ - 1}} $ મળે છે. શરૂઆતનો વિભંજન દર (${s^{ - 1}}$ માં) કેટલો હશે?
એક રેડિયો એક્ટિવ નમૂનાનો $10\%$ ક્ષય થવા લાગતા ......... વર્ષ શોધો જેનું અર્ધ આયુષ્ય $22$ વર્ષ છે.
રેડિયો એકિટવ તત્ત્વ $16$ દિવસમાં $25\%$ નું વિભંજન થાય છે, તો તેનો અર્ધઆયુ સમય કેટલા ........... દિવસ હશે?