$40\%$ કાર્ય ક્ષમતાના ન્યુક્લિયર રીએક્ટરમાં $10^{14}$ વિખંડન/ સેકન્ડ થાય છે. દરે વિખંડને $250 MeV$ ઊર્જા મુક્ત થાય છે. રીએક્ટરનો આઉટપુટ ......... $W$ છે.
$2000$
$4000$
$1600 $
$3200$
જો રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ સમય $T$ છે, તો $ \frac{T}{2} $ સમયે અવિભંજીત ભાગ કેટલો હશે?
રેડિયો એકિટવ પદાર્થ દ્વારા ઉત્સર્જિત બીટા કણોની સંખ્યા તેના દ્વારા ઉત્સર્જિત આલ્ફા કણોની સંખ્યા કરતાં બમણી છે. પરિણામી જનિત ન્યુકિલયસ એ .......
નીચે આપેલ રેડિયો-ઍક્ટિવ વિભંજનમાં ઉત્પન્ન થતા $\alpha$ અને $\beta$ કણોની સંખ્યા અનુક્રમે ........ છે.
$_{90}X^{200}→ _{80}Y^{168}$
બે રેડીયો એકિટવ તત્વો $A$ અને $B$ ને પ્રારંભમાં સમાન સંખ્યાનો પરમાણુઓ છે.$A$ નો અર્ધજીવનકાળ $B$ ના સરેરાશ જીવનકાળ જેટલો છે. જો $\lambda_A$ અને $\lambda_B$ એ અનુક્રમે $A$ અને $B$ ના ક્ષય નિયતાંકો હોય, તો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
નીચેનામાથી અર્ધઆયુનું કયું સમીકરણ સાચું છે?