- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
easy
પૃથ્વી સાથે જોડેલ સંદર્ભ ફ્રેમ એ $inertial\,frame$ કેમ ના રહી શકે કેમ કે ......
A
પૃથ્વી સૂર્ય આસપાસ ભ્રમણ કરે છે
B
પૃથ્વી પોતાની ધરી પર ભ્રમણ કરે છે
C
$(a)$ અને $(b)$ બંને
D
આ ફેમ પર ન્યુટનના નિયમો લાગુ પડે છે.
Solution
(c)
If earth is revolving around the sun or earth is rotating about its axis, then forces are acting on the earth and hence there will be acceleration of earth due to these forces. That is why earth can not be an inertial frame of reference.
Standard 11
Physics