ન્યૂટનનો પહેલો નિયમ લાગુ પડે છે
બધી નિર્દેશફ્રેમોમાં
માત્ર જડત્વીય નિર્દેશફ્રેમોમાં
માત્ર અજડત્વીય નિર્દેશફ્રેમોમાં
આમાંથી કોઈપણ નહિ
(b)
Newton's law is applicable only in inertial reference frames.
વિધાન: વાહનમાં રહેલો ચાલક સીધા રોડ પર અચળ ઝડપથી ગતિ કરતો હોય તે જડત્વની નિર્દેશફ્રેમ છે.
કારણ: જે નિર્દેશફ્રેમમાં ન્યુટનના ગતિના નિયમો લાગુ પાડી શકાતા હોય તે અજડત્વની નિર્દેશફ્રેમ છે.
કાર ચલાવનાર વ્યક્તિ રોડ પર બાળકને જોઈ અચાનક બ્રેક મારે છે. જો તેણે સીટ બેલ્ટ બાંધ્યો ન હોય તો તે આગળ આવતાં તેનું માથું સ્ટિયરીંગ હીલ સાથે શાથી અથડાય છે ?
નીચે આપેલા વિધાન સાચાં છે કે ખોટા તે જણાવો :
$(a)$ સંતુલન માટેની આવશ્યક લાક્ષણિકતા એ છે કે તેનો પ્રવેગ શૂન્ય જેટલો હોવો જોઈએ.
$(b)$ કેન્દ્રગામી બળ હંમેશાં કેન્દ્ર ત્યાગી બળની વિરદ્ધ દિશામાં હોય છે.
$(c)$ તળાવના મધ્યમાં સંપૂર્ણ લીસા બરફ પર એક માણસ સ્થિર છે. ન્યૂટનના પ્રથમ નિયમનો ઉપયોગ કરીને પોતાને કાંઠા પર લઈ જઈ શકે છે.
$(d)$ સ્થિર સ્થિતિમાં રહેલો પદાર્થ જ સંતુલનમાં હોય છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.