$L$ લંબાઈ અને $M$ દળનું એક દોરડું છત પરથી મુકત પાણે લટેકે છે. એક લંબગત તરંગને દોરડાના નિચેના છેડેથી ઉપર પહોંચતા લાગતો સમય $T$ છે, તો મધ્યબિંદુ સુધી તરંગને પહોંચતા લાગતો સમય કેટલો હોય.

  • A

    $T$

  • B

    $T\left(\frac{\sqrt{2}-1}{\sqrt{2}}\right)$

  • C

    $\frac{T}{\sqrt{2}}$

  • D

    $\frac{T}{2}$

Similar Questions

$10cm$ અંતરે રહેલા વિરુધ્ધ દિશામાં ગતિ કરતાં તરંગનો વેગ $2.5\, cm/sec$ છે,તો $2 sec$ પછી દોરી નીચે પૈકી કઈ સ્થિતિમાં હશે?

$5\, gm$ રેખીય ઘનતા ધરાવતા એક ખેંચાયેલ તાર પર ના પ્રગામી તરંગનું સમીકરણ

$y = 0.03\,sin\,(450\,t -9x)$  છે જ્યાં અંતર અને સમય $SI$ એકમોમાં માપવામાં આવે છે. આ તારમાં તણાવ _____ $N$ હશે

  • [JEE MAIN 2019]

બે દઢ આધાર વચ્ચે તણાવવાળી એક દોરી $45\, Hz$ આવૃત્તિ સાથે તેના મૂળભૂત મોડમાં દોલનો કરે છે. દોરીનું દળ $3.5 \times 10^{-2}\, kg$ અને તેની રેખીય દળ ઘનતા $4.0 \times 10^{-2}\, kg \,m^{-1}$ છે. $(i)$ દોરી પર લંબગત તરંગની ઝડપ કેટલી હશે ? $(ii)$ દોરીમાં તણાવ કેટલો હશે ? 

આપાત તરંગ $P$ હોય,તો પરાવર્તિત તરંગ કેવું થાય?

એક સ્ટીલના તારની લંબાઈ $0.72\, m$ અને તેનું દળ $5.0 \times 10^{-3}\, kg$ છે. જો તાર $60\, N$ ના તણાવ હેઠળ હોય, તો તાર પર લંબગત તરંગની ઝડપ કેટલી હશે ?