એક પરમાણ્વિક વાયુ માટે નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ABCA$ માં કેટલું કાર્ય થશે?
શૂન્ય
$3 PV$
$6 PV$
$9PV$
(b) Work done = Area enclosed by indicator diagram
$ = \frac{1}{2} \times (3V – V)(4P – P) = 3PV$
નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા માટે ખરું વિધાન કયું છે.
એક થરમૉડાઇનેમિક તંત્રની અવસ્થા $(1)$ $(P_1, V)$ થી $(2P_1, V)$ અને $(2)$ $(P, V_1)$ થી $(P, 2V_1)$ થાય છે, તો આ બંને પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય …..
જો વાયુને $A$ થી $C$ સુધી $B$ મારફતે લઈ જવામાં આવે તો વાયુ વડે શોષતી ઉષ્મા $8 \,J$ છે તો તેને $A$ થી $C$ સુધી સીધી રીતે લઈ જવામાં વાયુ વડે શોષાતી ઉષ્મા …………. $J$ છે.
જુદી જુદી ચક્રીય પ્રક્રિયા માટે કદ વિરુધ્ધ દબાણના આલેખ આપેલા છે,તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર
ચક્રીય પ્રક્રિયામાં આંતરિક-ઊર્જાનો ફેરફાર …. છે.
……દ્વારા વાયુની આંતરિક-ઊર્જા વધે છે.
$T_1$ તાપમાને આદર્શવાયુનું સમોષ્મી સંકોચન થઈને કદ $32$ માં ભાગનું થાય, તો તેનું તાપમાન $T_2$ …… $(\gamma = 1.4$ લો.)
પાણીના ત્રિપલ બિંદુ ….. દબાણે અને … $K$ તાપમાને મળે છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.