- Home
- Standard 12
- Physics
સમક્ષિતિજ સમતલમાં મુકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર-દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે. ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી $14\; cm$ અંતરે તટસ્થ બિંદુઓ $(NullPoints)$ મળે છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર$0.36\; G$ છે અને ડીપ કોણ શૂન્ય છે. જો ગજિયા ચુંબકને $180^o$ જેટલો ઘુમાવવામાં આવે તો હવે નવા તટસ્થ બિંદુઓ ક્યાં (કેટલા અંતરે) મળશે?
$11.1$
$5.52$
$22.2$
$14$
Solution
The magnetic field on the axis of the magnet at a distance $d_{1}=14\, cm ,$ can be written as:
$B_{1}=\frac{\mu_{0} 2 M}{4 \pi\left(d_{1}\right)^{3}}=H\ldots .(1)$
Where, $M=$ Magnetic moment $\mu_{0}=$ Permeability of free space
$H=$ Horizontal component of the magnetic field at $d_{1}$
If the bar magnet is turned through $180^{\circ},$ then the neutral point will lie on the equatorial line. Hence, the magnetic field at a distance $d_{2},$ on the equatorial line of the magnet can be written
as:
$B_{2}=\frac{\mu_{0} M}{4 \pi\left(d_{2}\right)^{3}}=H\dots(ii)$
Equating equations $(i)$ and $(ii)$, we get:
$\frac{2}{\left(d_{1}\right)^{3}}=\frac{1}{\left(d_{2}\right)^{3}}$
$\left(\frac{d_{2}}{d_{1}}\right)^{3}=\frac{1}{2}$
$\therefore d_{2}=d_{1} \times\left(\frac{1}{2}\right)^{1 / 3}$
$=14 \times 0.794=11.1 \,cm$
The new null points will be located $11.1 \;cm$ on the normal bisector.