સમક્ષિતિજ દિશામાં $a$ પ્રવેગથી જતી કારમાં લટકાવેલ સાદા લોલકની આવૃત્તિ કારના પ્રવેગ સાથે...

  • A

    વધે

  • B

    ધટે

  • C

    એકપણ નહિ

  • D

    અચળ રહે

Similar Questions

$0.5\;m$ અને $2.0\;m$ લંબાઈના બે સાદા લોલકને એક જ દિશામાં એક સાથે એક નાનું રેખીય સ્થાનાંતર આપવામાં આવે છે. તેઓ ફરીથી સમાન કળામાં હશે જ્યારે નાનું લોલક કેટલા દોલન પૂર્ણ કરશે?

  • [AIPMT 1998]

સાદા લોલકનો આવર્તકાળ $2\, sec$ છે. જો તેની લંબાઈ ચાર ગણી થાય, તો તેનો આવર્તકાળ ($sec$ માં) કેટલો થાય?

  • [AIPMT 1999]

સાદા લોલક દ્વારા ગુરુત્વપ્રવેગ $g$ શોધવાના પ્રયોગ માટે લોલકનાં આવર્તકાળના વર્ગ વિરુદ્ધ લંબાઇનો ગ્રાફ આપેલ છે તો આ જગ્યા પાસે ગુરુત્વપ્રવેગ $g$ નું $m/s^2$ ના સ્વરૂપમાં મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2014]

એક રોકેટમાં સેકન્ડ લોલક રાખેલું છે. તેના દોલનોનો આવર્તકાળ ઘટે જ્યારે રોકેટ .......

  • [AIPMT 1994]

$L$ લંબાઈ અને $M$ દળનું સાદું લોલકની કોણીય લિમિટ $ - \varphi $ અને $ + \varphi $ છે, કોણીય સ્થાનાંતર $\theta (|\theta | < \varphi )$ માટે દોરીમાં તણાવ અને ગોળાનો વેગ $T$ અને $v$ છે , તો નીચેનામાંથી કઇ સ્થિતિ શક્ય છે?

  • [IIT 1986]