એક રોકેટમાં સેકન્ડ લોલક રાખેલું છે. તેના દોલનોનો આવર્તકાળ ઘટે જ્યારે રોકેટ .......
નિયમિત પ્રવેગથી નીચે આવે
પૃથ્વીની ભૂસ્થિર કક્ષામાં ભ્રમણ કરે
નિયમિત વેગથી ઉપર તરફ જાય
નિયમિત પ્રવેગથી ઉપર જાય
સરળ આવર્ત ગતિ કરતા એક સાદા લોલક માટે આવર્તકાળના વર્ગ $(T^2)$ વિરુદ્ધ લંબાઈ $(L)$ના આલેખ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
રેખીય આવર્ત દોલક કોને કહે છે ? અને અરેખીય દોલક કોને કહે છે ?
પાણી ભરેલા પોલા ગોળાને દોરી વડે લટકાવેલ છે.પાણી તળીયામાં રહેલા છિદ્ર દ્રારા બહાર આવે તો સરળ આવર્તગતિનો આવર્તકાળ ......
એક સાદા લોલકના ધાત્વીય દોલકની સાપેક્ષ ધનતા $5$ છે. આ લોલકનો આવર્તકાળ $10\,s$ છે. જો ધાત્વીય દોલકને પાણીમાં ડૂબાડવામાં આવે તો નવો આવર્તકાળ $5 \sqrt{x} s$ જેટલો થાય છે.$x$ નું મૂલ્ય $....$ થશે.
$l$ લંબાઈનાં અને $M$ દ્રવ્યમાનનો બૉબ ધરાવતાં એક સાદા લોલકને કારમાં લટકાવવામાં આવે છે. આ કાર નિયમિત ગતિ સાથે $R$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરી રહી છે. જો લોલક તેની સંતુલન સ્થાનને અનુલક્ષીને ત્રિજ્યાવર્તી દિશામાં નાનાં દોલનો કરે, તો તેનો આવર્તકાળ શું હશે ?