એક નાના સ્ટીલના ગોળાને ગ્લિસરીનથી ભરેલ લાંબા નળાકર પાત્રમાં મુક્ત કરવામાં આવે છે. તો નીચેના માંથી ક્યો આલેખ આ ગોળાની ગતિ માટે વેગ વિરુદૂધ સમયનો આલેખ દર્શાવશે?
$r$ ત્રિજયા અને ધનતા ધરાવતો ગોળો $ h$ ઊંચાઇ પરથી મુકત કરતાં,તે પાણીમાં પડે ત્યારે ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે.જો પાણીનો શ્યાનતા ગુણાંક $\eta$ હોય,તો $h=$
બંધરૂમમાં ધૂળના રજકણો કેમ જમીન પર સ્થિર થાય છે ? તે સમજાવો ?
સ્નિગ્ધ પ્રવાહીમાં $a$ ત્રિજ્યાના ગોળાનો ટર્મિનલ વેગ કોના સમપ્રમાણમાં હોય?
ગ્લિસરીનમાં ધાતુનો નાનો ગોળો નાખતાં તેનો વેગ અંતર સાથે કયાં આલેખ મુજબ બદલાય?
પાણીનું તાપમાન વધારતાં,તેનો શ્યાનતા ગુણાંક