- Home
- Standard 11
- Physics
એક ટાંકીમાં $20 \,^oC$ તાપમાને ભરેલા તેલમાં થઈને પતન પામતા $ 2.0\, mm$ ત્રિજ્યાના એક કૉપર. બૉલનો અંતિમ વેગ $6.5\, cm\, s^{-1}$ છે. $20 \,^oC$ તાપમાને તેલની શ્યાનતા ગણો. તેલની ઘનતા $1.5 \times 10^3\, kg\, m^{-3}$ છે, તાંબાની ઘનતા $8.9\times 10^3\,kg\,m^{-3}$ છે.
$1.1 \times 10^{-1} kg m ^{-1} s ^{-1}$
$9.9 \times 10^{-1} kg m ^{-1} s ^{-1}$
$6.37 \times 10^{-2} kg m ^{-1} s ^{-1}$
$5.98 \times 10^{-1} kg m ^{-3} s ^{-1}$
Solution
અહીં, $v_{ t }=6.5 \times 10^{-2} ms ^{-1}, a=2 \times 10^{3} m$
$g =9.8 ms ^{-2}, \rho=8.9 \times 10^{3} kg m ^{-3}$
$\sigma =1.5 \times 10^{3} kg m ^{-3}$
સમીકરણ પરથી,
$\eta =\frac{2}{9} \times \frac{\left(2 \times 10^{-3}\right)^{2} m ^{2} \times 9.8 m s ^{-2}}{6.5 \times 10^{-2} m s ^{-1}} \times 7.4 \times 10^{3} kg m ^{-3}$
$=9.9 \times 10^{-1}\, kg \,m ^{-1} \,s ^{-1}$