$r $ ત્રિજયાવાળો ગોળો $v$  વેગથી પ્રવાહીમાં ગતિ કરે છે,તો તેના પર લાગતું શ્યાનતા બળ

  • [AIEEE 2004]
  • A

    $ 'r'$ ના વ્યસ્ત પ્રમાણમાં અને $'v'$ ના સપ્રમાણમાં

  • B

    $'r' $ અને $'v'$  ના સપ્રમાણમાં

  • C

    $'r'$  અને $ 'v' $ ના વ્યસ્ત પ્રમાણમાં

  • D

    $'r'$ ના સપ્રમાણમાં અને $ 'v'$ ના વ્યસ્ત પ્રમાણમાં

Similar Questions

$r$ ત્રિજ્યાં ધરાવતો એક નાનો ગોળો અવગણીય ધનતા ધરાવતા શ્યાન માધ્યમમાં પતન કરે ત્યારે 'V' જેટલો અંતિમ વેગ મેળવે છે. બીજો એક સમાન દળનો પરંતુ $2 r$ ત્રિજયા ધરાવતો નાનો ગોળો આ જ શ્યાન માધ્યમમાં પતન કરે તો તેનો અંતિમ વેગ...........

  • [JEE MAIN 2024]

પ્રવાહીમાં ધાતુનો નાનો ગોળો નાખતાં તેનો વેગ સમય સાથે કયાં આલેખ મુજબ બદલાય છે. ?

એક પાણી ભરેલા ટેન્કમાં એક લોખંડના ગોળાને મુક્ત પતન કરાવતા ગોળાનો ટર્મિનલ વેગ $V =10\; cm\,s ^{-1}$ મળે છે. લોખંડની ઘનતા $\rho=7.8\; g\,cm ^{-3}$, પાણીનો શ્યાનતા ગુણાંક $\eta_{\text {water }}=8.5 \times 10^{-4}\; Pa - s$ છે. આ જ ગોળાની આ જ ટેન્કમાં પરંતુ ગ્લિસરીનમાં મુક્ત પતન કરાવવામાં આવે, તો ગોળાનો ટર્મિનલ વેગ કેટલો હશે? (ગ્લિસરીન માટે ઘનતા $\rho=12 \;g\,cm^{-3}, \eta=13.2$)

  • [AIEEE 2011]

વરસાદના ટીપાનું દળ $3.0\times10^{-5}\, kg$ અને સરેરાશ ટર્મિનલ વેગ $9\, m/s$ છે. આ ટીપાં દ્વારા પ્રતિ દર વર્ષે $100\, cm$ વરસાદ મેળવતી $1\,cm^2$ સપાટી પર કેટલી ઉર્જા મેળવાશે?

  • [JEE MAIN 2014]

સમાન ત્રિજયાના બે ટીપાં $5cm/sec$ ના વેગથી ગતિ કરતાં ભેગા થઇ જાય,તો મોટાં ટીપાંનો ટર્મિનલ વેગ કેટલો થાય?