એક નાના $r$ ત્રિજયાવાળા સ્ટીલ ના દડાને $\eta $ શ્યાનતાગુણાંકવાળા ચીકણા પ્રવાહીથી ભરેલાં સ્તંભમાં ગુરુત્વાકર્ષણ હેઠળ મુકત કરવામાં આવે છે. થોડાક સમય પછી દડાનો વેગ ટર્મિનલ વેગ  ${v_T}$ જેટલું અચળ મૂલ્ય પ્રાપ્ત કરે છે.ટર્મિનલ વેગ નીચે મુજબ ની બાબતો પર આધાર રાખે છે $(i)$ દડાનું દળ $m$, $(ii)$ $\eta $, $(iii)$ $r$ અને $(iv)$ ગુરુત્વપ્રવેગ $g$ તો નીચેનામાથી કયું પારિમાણિક રીતે સાચું થાય?

  • A

    ${v_T} \propto \frac{{mg}}{{\eta r}}$

  • B

    ${v_T} \propto \frac{{\eta r}}{{mg}}$

  • C

    ${v_T} \propto \eta rmg$

  • D

    ${v_T} \propto \frac{{mgr}}{\eta }$

Similar Questions

બળ $(F)$ અને ઘનતા $(d)$ એ $F = \frac{\alpha }{{\beta \,\, + \;\sqrt d }}$ સાથે જોડાયેલ હોય તો $\alpha$ અને $\beta $ ના પરિમાણ શું હશે ?

નીચે પૈકી કઈ રાશિના પારિમાણિક સૂત્રો સમાન છે?

$l,r,c$ અને $v$ અનુક્રમે પ્રેરકત્વ, અવરોધ, સંગ્રાહકતા (કેપેસિટન્સ) અને વોલ્ટેજ રજૂ કરે છે. $\frac{l}{rcv}$ નો $SI$ એકમ પધ્ધતીમાં પરિમાણ કેટલું થશે?

  • [JEE MAIN 2019]

પરિમાણની સમાનતાનો નિયમ લખો.

કોણીય વેગમાનનું પારિમાણીક સૂત્ર શું થાય?

  • [AIPMT 1988]