એક નાનું રમકડું વિરામ સ્થિતિમાંથી અચળ પ્રવેગથી ગતિ કરવાનું શરૂ કરે છે. જો તે $t$ સેકન્ડમાં $10 \,m$ જેટલું અંતર કાપતું હોય, તો તે પછીની $t$ સેકન્ડમાં કેટલું અંતર ($m$ માં) કાપશે?

  • [JEE MAIN 2022]
  • A

    $10$

  • B

    $20$

  • C

    $30$

  • D

    $40$

Similar Questions

જો પદાર્થનો વેગ સ્થાનાંતર ${x}$ ના સ્વરૂપમાં $v=\sqrt{5000+24 {x}} \;{m} / {s}$ મુજબ આપવામાં આવે, તો પદાર્થનો પ્રવેગ (${m} / {s}^{2}$ માં) કેટલો હશે?

  • [JEE MAIN 2021]

એક સીધી રેખાની સાપેક્ષે એકસસમાન પ્રવેગ સાથે ગતિ કરતા પદાર્થ માટે, તેના વેગની વિવિધતા $(v)$ એ સ્થિતિ $(x)$ સાથે શ્રેષ્ઠ રીતે શેના દ્વારા રજૂ થાય છે?

એક કણ અચળ પ્રવેગ $a$ થી ગતિ કરે છે. તેનો $v^{2}$ વિરુદ્ધ $x$ (સ્થાનાંતર) નો ગ્રાફ આપેલ છે. કણનો પ્રવેગ (${m} / {s}^{2}$ માં) કેટલો હશે?

  • [JEE MAIN 2021]

એક પદાર્થ વિરામસ્થિતિમાંથી એક ધર્ષણ રહિત સમતલ ઉપર ગતિ કરવાનું શરૂ કરે છે. જો $t=n-1$ અને $t=n$ સયમગાળામાં કપાયેલ અંતર $S_n$ અને $t=n-2$ અને $t=n-1$ ગાળામાં કપાયેલ અંતર $S_{n-1}$ હોય તો $n=10$ માટે ગુણોત્તર $\frac{S_{n-1}}{S_n}\left(1-\frac{2}{x}\right)$ જેટલો મળે છે. $x$ નું મૂલ્ય . . . . છે.

  • [JEE MAIN 2024]

$t$ થી $(t+1) \mathrm{s}$ સમય અંતરાલમાં, ગતિ કરતા કણ માટે સ્થાનાંતર અને વેગમાં વધારો અનુકમે $125 \mathrm{~m}$ અને $50 \mathrm{~m} / \mathrm{s}$ છે. કણ દ્વારા $(t+2)$ માં સેકન્ડમાં કપાતું અંતર_________$\mathrm{m}$ છે.

  • [JEE MAIN 2024]