$2.5 \times 10^{-2}\; N / m$ પૃષ્ઠતાણ ધરાવતાં એક ડિટરજન્ટના દ્રાવણમાંથી $1\;mm$ ની ત્રિજ્યાનો સાબુનો પરપોટો ફુલાવવામાં આવે છે. પરપોટાની અંદરનું દબાણ એ પાત્રમાં પાણીની મુક્ત સપાટીની નીચે ${Z_0}$ બિંદુ પરના દબાણને સમાન છે. $g = 10\,m/{s^2}$, પાણીની ઘનતા $10{\,^3}\,kg/{m^3}$ લઈએ ,તો  ${Z_0}$ નું મૂલ્ય ($cm$ માં) કેટલું હશે?

  • [NEET 2019]
  • A

    $100$

  • B

    $10$

  • C

    $1$

  • D

    $0.5$

Similar Questions

વિધાન : નાના ટીપાં મોટા ટીપાં કરતાં વધારે પ્રતિબળનો વિરોધ કરે.

કારણ : ટીપાની અંદરનું દબાણ તેની સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય 

  • [AIIMS 2004]

એક સાબુના પરપોટામાં અંદરનું દબાણ બીજા પરપોટાના અંદરના દબાણ કરતાં ત્રણ ગણું છે તો તેમના કદનો ગુણોત્તર કેટલો થાય?

  • [AIIMS 1998]

જ્યારે $a$ અને $b ( b > a )$ ત્રિજ્યાના બે સાબુના પરપોટા ભેગા થાય ત્યારે તેમની સામાન્ય સપાટીની ત્રિજ્યા કેટલી થાય?

  • [JEE MAIN 2021]

બે પરપોટાની ત્રિજયા $3\,cm$ અને $4\,cm$ છે.શૂન્યઅવકાશમાં સમતાપીય સ્થિતિમાં ભેગા થઇને મોટો પરપોટો બનાવે,તો મોટા પરપોટાની ત્રિજયા ....... $cm$ થાય?

  • [AIIMS 2002]

ઓરડાના તાપમાને $3.0\, mm$ ત્રિજ્યાના પારાના બુંદ (ટીપું)ની અંદરનું દબાણ કેટલું હશે ? પારાનું તે તાપમાને $(20 \,^oC)$ પૃષ્ઠતાણ $4.65 \times 10^{-1}\, N\, m^{-1}$ છે. વાતાવરણે દબાણ $ 1.01 \times 10^5\, Pa$. બુંદની અંદરનું વધારાનું દબાણ પણ જણાવો.