જ્યારે $a$ અને $b ( b > a )$ ત્રિજ્યાના બે સાબુના પરપોટા ભેગા થાય ત્યારે તેમની સામાન્ય સપાટીની ત્રિજ્યા કેટલી થાય?

  • [JEE MAIN 2021]
  • A

    $\frac{a b}{b-a}$

  • B

    $\frac{a+b}{a b}$

  • C

    $\frac{ b - a }{ ab }$

  • D

    $\frac{a b}{a+b}$

Similar Questions

$0.04 \mathrm{~cm}$ ઉંચાઈ ધરાવતો એક પ્રવાહી સ્તંભ કોઈ ચોક્કસ ત્રિજ્યા ધરાવતા સાબુના પરપોટાંનાં વધારાના દબાણને સંતુલીત કરે છે. જો પ્રવાહીની ધનતા $8 \times 10^3 \mathrm{~kg} \mathrm{~m}^{-3}$ અને સાબુના દ્રાવણ માટ પૃષ્ઠતાણ $0.28 \mathrm{Nm}^{-1}$ હોય તો સાબુના પરપોટાનો વ્યાસ. . . . . . .  $\mathrm{cm}$.

(જો $\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}$ હોય). 

  • [JEE MAIN 2024]

ઓરડાના તાપમાને $3.0\, mm$ ત્રિજ્યાના પારાના બુંદ (ટીપું)ની અંદરનું દબાણ કેટલું હશે ? પારાનું તે તાપમાને $(20 \,^oC)$ પૃષ્ઠતાણ $4.65 \times 10^{-1}\, N\, m^{-1}$ છે. વાતાવરણે દબાણ $ 1.01 \times 10^5\, Pa$. બુંદની અંદરનું વધારાનું દબાણ પણ જણાવો. 

$1\,cm$ વ્યાસ અને $25 \times {10^{ - 3}}\,N{m^{ - 1}}$ પૃષ્ઠતાણ ધરાવતા પરપોટાનું અંદરનું દબાણ અને બહારના દબાણનો તફાવત ....... $Pa$ થાય?

  • [AIIMS 1987]

$1\,mm$ ત્રિજયા અને $70 \times {10^{ - 3}}\,N/m$ પૃષ્ઠતાણ ધરાવતા ટીપાંના અંદરના અને બહારના દબાણનો તફાવત ....... $N/{m^{ - 2}}$ થાય.

  • [AIIMS 2000]

એક પરપોટાની ત્રિજયા બીજા પરપોટા કરતાં ચાર ગણી છે,તો બંને પરપોટા માટે અંદરનું અને બહારના દબાણનો તફાવત નો ગુણોત્તર કેટલો થાય?

  • [AIIMS 2000]