સમક્ષિતિ સપાટી પર ગબડતી $50 \mathrm{~kg}$ દળની એક તકતીના દ્રવ્યમાનકેન્દ્રનો વેગ $0.4 m/s$ છે તો આ તકતી ને અટકાવવા માટે કરવું પડતું કાર્ય ........... $J$

  • [JEE MAIN 2024]
  • A

    $3$

  • B

    $4$

  • C

    $5$

  • D

    $6$

Similar Questions

ચાકગતિ માટે પાવરનું અને ચાકગતિ માટે કોણીય વેગમાનનું સૂત્ર જણાવો. 

ચાકગતિમાં શુધ્ધ રોલિંગ (ગબડતી ગતિ) દરમિયાન નીચેના માંથી ક્યો પદાર્થ, (જો દળ અને ત્રિજ્યા સમાન ધારવામાં આવે તો) મહત્તમ પ્રતિશત ગતિઊર્જા ધરાવે છે?

$10\ kg$ દળ અને $0.5\ m$ ત્રિજયા ધરાવતો પદાર્થ $2\ m/s$ ના વેગથી ગતિ કરે છે.તેની કુલ ગતિઉર્જા $32.8\ J$ હોય,તો ચક્રાવર્તન ત્રિજયા .......... $m$ શોધો

$h$ ઊંચાઇના ઢાળ પરથી ઘન ગોળો ગબડીને તળિયે આવે,ત્યારે તેનો વેગ

  • [AIPMT 1992]

$m$ દળ અને $r$ ત્રિજયાની એક નિયમિત વર્તુળાકાર રીંગ તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને $\omega$ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તેની ગતિઊર્જા કેટલી થાય?

  • [AIPMT 1988]