$2\,kg$ દળવાળો ગોળીયો પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી $5$ મી સેકન્ડના અંતે $10000\,J$ ગતિઉર્જા પ્રાપ્ત કરે છે. પદાર્થ પર લાગતું બળ $.............N$ છે.

  • [JEE MAIN 2023]
  • A

    $40$

  • B

    $41$

  • C

    $42$

  • D

    $43$

Similar Questions

$ 9\,kg$ દળનો એક બોમ્બના ફાટીને $3\,kg$ અને $6\,kg$ દળના બે ભાગ થાય છે. $3\,kg$ દળનો વેગ $1.6\, m/s$ છે તો $6\,kg$ દળની ગતિઉર્જા કેટલા .......... $J$ હશે?

અસમાન દળના બે પદાર્થનું વેગમાન સમાન છે, તો કોની ગતિ-ઊર્જા વધુ હશે ?

કાર્ય અને ગતિઊર્જાની વ્યાખ્યાઓ લખો.

એક કણ $A$ ઉર્ધ્વ શિરોલંબ દિશામાં પ્રક્ષેપણ કરેલ છે. જ્યારે બીજો સમાન દળનો પદાર્થ $B$ એ $45$ ના ખૂણે પ્રક્ષેપણ કરેલ છે. બંને સમાન ઉંચાઈએ પહોંચે છે. પદાર્થ $A$ અને $ B$ ની પ્રારંભિક ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

કણની ગતિઊર્જા અને વેગમાન સમાન હોય,તો કણનો વેગ કેટલા ........... $m/s$ થાય?