પૃથ્વીની સપાટી પરના સ્થિર પદાર્થની કુલ ઊર્જા ઋણ છે જે શું દર્શાવે છે ?
ઋણ ઊર્જા દર્શાવે છે કે પદાર્થ પૃથ્વીના બંધનમાં છે.પદાર્થને આટલી અથવા તેથી વધુ ઘન ઊર્જા આપતા તે અનંત અંતરે જશે.
પૃથ્વીની સપાટીથી ઊંચાઇ $R$ અને $3R$ પર રહેલા બે ઉપગ્રહની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય? ($R$= પૃથ્વીની ત્રિજયા)
જો $400 \,kg$ દળનો ઉપગ્રહ પૃથ્વીની આસપાસ કક્ષામાં $200 \,m / s$ ઝડપે પરિભ્રમણ કરે છે તો તેની સ્થિતિઊર્જા …….. $MJ$ છે?
બે કણના તંત્ર માટે સ્થિતિઉર્જા ($U$) અને ગતિઉર્જા ($E_k$) નો ગ્રાફ નીચે આપેલો છે. તો ક્યાં બિંદુ આગળ તંત્ર બંધાય જાય?
સૂર્યમંડળમાં શેનું સંરક્ષણ થાય ?
એક કણને પૃથ્વીની સપાટી પરથી શિરોલંબ રીતે ઉપરની તરફ $v=\sqrt{\frac{4 g R_e}{3}}$ વેગ સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો કણને તેના દ્વારા મેળવેલી મહત્તમ ઊંચાઈ કરતાં અડધી ઊંચાઈએ વેગ શું હશે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.