એક સીધી ચુંબકીય પટ્ટીને $44 \mathrm{Am}^2$ જેટલી ચુંબકીય ચાકમાત્રા છે. તે અર્ધવર્તુળાકાર આકારમાં વાળવામાં આવે છે, તો ચુંબકીય પટ્ટીની ચુંબકીય ચાકમાત્રા ............ $\mathrm{Am}^2$ થશે.
$(\pi=\frac{22}{7}$ લો)
$28$
$27$
$26$
$25$
ચુંબકનો દિશા દર્શાવવાના ગુણધર્મનો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો ? અને શા માટે કર્યો ? તે જણાવો .
ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વ્યાખ્યાયિત આપો.
ચુંબકનું ધ્રુવમાન વ્યાખ્યાયિત આપી. અને એકમ લખો.
ગજિયા ચુંબકમાં ચુંબકીય પ્રેરણની બળ રેખા કેવી હોય છે?
બંને ચુંબકની ડાઇપોલ મોમેન્ટ $M $ છે.બંને ચુંબકના લંબદ્રિભાજક પર કેન્દ્રથી $d$ અંતરે $P$ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય?