દોરી પરના તરંગ $y=0.002 \sin (300 t-15 x)$ અને રેખીય ઘનતા $\mu=\frac{0.1\, kg }{m}$ હોય તો દોરીમાં તણાવ શોધો. ($N$ માં)

  • [AIIMS 2019]
  • A

    $30$

  • B

    $20$

  • C

    $40$

  • D

    $45$

Similar Questions

તાર $200 Hz$ આવૃત્તિથી દોલનો કરે છે,જો તણાવ $4$ ગણો અને લંબાઇ $4^{th}$ ભાગની કરવામાં આવે,તો નવી આવૃત્તિ કેટલી  .... $Hz$ થાય?

પીયાનોમાં તણાવ $10 N$ છે,બમણી આવૃત્તિ ઉત્પન્ન કરવા માટે તણાવ કેટલું .... $N$ કરવું પડે?

  • [AIIMS 2001]

દોરી $7^{th}$ આવૃત્તિથી દોલન કરતી હોય,તો નિસ્પંદ અને પ્રસ્પંદ બિંદુની સંખ્યા કેટલી થાય?

બે જડિત આધાર વચ્ચે રાખેલ તારની લંબાઈ $40\;cm$ છે. તેમાં ઉત્પન્ન સ્થિત તરંગની મહત્તમ તરંગલંબાઇના ($cm$ માં) કેટલી હશે?

  • [AIEEE 2002]

દોરી $75.0\, cm$ અંતરે રહેલા બે જડિત આધાર વચ્ચે બાંધેલી છે. તેની આવૃતિ $420\, Hz$ અને $315\, Hz$ છે. તેની વચ્ચે બીજી આવૃતિ આવતી નથી તો તેની લઘુત્તમ આવૃતિ ($Hz$ માં) કેટલી હશે?

  • [AIIMS 2008]