$1.0\,m.$ લંબાઈ અને $10\,mm$ત્રિજ્યા ધરાવતા સ્ટીલના તાર પર $100\,kN$ જેટલું બળ લગાવીને તેની લંબાઈમાં વધારો કરવામાં આવે છે.સ્ટીલના તારનો યંગ મોડ્યુલસ $2 \times 10^{11}\,Nm^{-2}$ હોય તો ........ $\%$ વિકૃતિ ઉત્પન્ન થાય.
$0.16$
$0.32$
$0.08$
$0.24$
સ્ટીલની સમપ્રમાણાતા સીમા $8 \times 10^8\,N / m ^2$ છે અને યંગમોડ્યુલસ. $2 \times 10^{11} \,N / m ^2$ છે તો મહત્તમ થતું વિસ્તરણ તેની સ્થિતીસ્થાપક સીમા બાદ $1 \,m$ લાંબા સ્ટીલમાં ........... $mm$
$2 \,m$ લંબાઈ અને $1 \,cm ^2$ આડછેદ ધરાવતા તારનુ તાપમાન $0^{\circ} C$ થી $80^{\circ} C$ સુધી લઈ જવામા આવે છે અને આના લીધે લંબાઈમાં વધારો થતો ન હોય તો જરૂરી બળ કેટલુ લગાવુ જોઈએ? $\left\{Y=10^{10} \,N / m ^2, \alpha=10^{-6} /^{\circ} C \right\}$
$4\, mm$ વ્યાસ અને $9 \times {10^{10}}\,N/{m^2}$ યંગ મોડયુલસ ધરાવતા તારની લંબાઇ $0.1\%$ વધારવા માટે કેટલું બળ લગાવવું પડે?
$L$ લંબાઇ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર એક જડ આધારથી લટકે છે જ્યારે તારના મુક્ત છેડા પર દ્રવ્યમાન $M$ લટકાવવામાં આવે ત્યારે આ તારની લંબાઇ બદલાઈને $L_{1}$ થાય છે તો યંગ મોડયુલસનું સૂત્ર ...... છે