યંગ મોડ્યુલસના પ્રયોગના મૂલ્યો પરથી એક ગ્રાફ દોરવામાં આવ્યો છે જે નીચે દર્શાવેલ છે. જેના $X$ અને $Y$ અનુક્રમે શું હોવું જોઈએ $?$
લગાવેલ વજન અને લંબાઈમાં વધારો
લગાવેલ પ્રતિબળ અને લંબાઈમાં વધારો
લગાવેલ પ્રતિબળ અને ઉત્પન્ન થતી વિકૃતિ
લંબાઈમાં વધારો અને લગાવેલ વજન
બ્રાસ, સ્ટીલ અને રબર માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો ગ્રાફ આપેલો છે તો $A, B$ અને $C$ અનુક્રમે $...$
રબર માટે બળ વિરુધ્ધ લંબાઇના વધારાનો આલેખ આપેલ છે.
$I.$ આ રબરની લંબાઇમાં વધારો-ધટાડો સહેલાઇથી કરી શકાય છે.
$II.$ રબરને ખેંચ્યા પછી તે મૂળ લંબાઇ પ્રાપ્ત કરશે નહિ.
$III.$ રબરને ખેચીને મૂકતાં તે ગરમ થાય છે.
આ આલેખ માટે સાચું વિધાન
$1\, m$ લંબાઈના તારના એક છેડાને છત સાથે અને બીજા છેડે $W$ વજન લટકાવેલ છે તેના માટે લંબાઈમાં થતાં વધારાનો આલેખ આપેલ છે.જો આડછેડનું ક્ષેત્રફળ $10^{-6}\, m^2$ હોય તો તારનો યંગ મોડ્યુલસ કેટલો હશે?
ચાર સમાન લંબાઈ અને સમાન દ્રવ્યમાથી બનાવેલ તાર માટે લગાવેલ વજન વિરુદ્ધ લંબાઈમાં થતાં વધારોનો આલેખ આપેલ છે.તો આપેલ તારમાથી કયો તાર સૌથી પાતળો હશે?
નીચેના ગ્રાફમાં બિંદુ $D$ શું દર્શાવે છે.