$h$ ઊંચાઇના ટાવર પરથી એક પથ્થરને ઉપરની દિશામાં $V_0$ વેગથી ફેંકતા તે જમીન પર $t_1$ સમયે આવે છે. આ ટાવર પરથી પથ્થરને $V_0$ વેગથી નીચે તરફ ફેંકતા તે $t_2$ સમયે જમીન પર આવે છે. આ ટાવર પરથી પથ્થરને મુકત કરતા તે $t$ સમયે જમીન પર આવે છે તો $t$
$1\, m$ ત્રિજયા ધરાવતું પૈડું અડધું પરિભ્રમણ કરે,ત્યારે જમીન સાથેના સંપર્ક બિંદુ કેટલું સ્થાનાંતર કરશે?
આપેલ સ્થાનાંતર વિરુદ્ધ સમયના ગ્રાફ માટે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ કેવો મળે?
કણ માટે પ્રવેગ વીરૂધ સમયનો ગ્રાફ આપેલ છે તો તેના માટે વેગ વિરૂધ સમયનો ગ્રાફ કેવો મળે?
નીચેનામાંથી કયો આલેખ અચળ વેગી ગતિ દર્શાવે છે.