નીચેના કિસ્સામાં કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે ?
$(i)$ સૂર્યને અનુલક્ષીને પૃથ્વીની ગતિ.
$(ii)$ ન્યુક્લિયસને અનુલક્ષીને ઇલેક્ટ્રોનની ગતિ.
$(iii)$ સમક્ષિતિજ વળાંકવાળા રસ્તા પર વાહનની ગતિ.
$(i)$ પૃથ્વી પર લાગતું સૂર્યનું ગુરુ્વાકર્ષણ બળ,
$\therefore \frac{ GM e M s}{r^{2}}=\frac{ Mev ^{2}}{r}$
$(ii)$ ઈલેક્ટ્રોન પર લાગતું ન્યુક્લિયસનું વિદ્યુતબળ,
$\therefore \frac{1}{4 \pi \in_{0}} \frac{( Zc )(e)}{r^{2}}=\frac{m_{e} v^{2}}{r}$
$(iii)$ રસ્તા ઝને ટાયરની સપાટી વચ્ચેનું ઘર્ષણબળ = વાહન પર લાગતું કેન્દ્રગામી બળ
$\therefore \mu s N =\frac{m v^{2}}{r}$
નિયમિત વર્તુળાકાર ગતિ કરતાં કણ માટે $R$ ત્રિજ્યાના વર્તુળના બિંદુ $P$ $(R,\theta)$ પાસે (જ્યા $\theta \ x \ -$ અક્ષ સાથે બનાવેલો ખૂણો) પ્રવેગ $\vec a$ ......
એક કણ $25\, cm$ ત્રિજ્યા વાળા એક વર્તુળમાં $2$ ભ્રમણ/સેકન્ડ ના દરે ગતિ કરે છે. તો કણનો $meter/second^2$ માં પ્રવેગ કેટલો થાય?
દરેકનું દળ $m$ હોય તેવા બે પદાર્થો એક સમાન કોણીય ઝડપે સમક્ષિતિજ વર્તુળાકારમાં ગતિ કરી રહ્યાં છે. જો બંને દોરીઓ સમાન લંબાઈની હોય તો દોરીમાં ઉદભવતાં તણાવનો ગુણોત્તર $\frac{T_1}{T_2} \ldots \ldots$ છે
અચળ ઝડપે એક કણ વર્તુળાકાર માર્ગ ફરે છે. જયારે કણ $90^{\circ}$ નો ખૂણો બનાવે છે, ત્યારે તેનો તત્કાલીન વેગ અને સરેરાશ વેગનો ગુણોતર $\pi: x \sqrt{2}$ છે. $x$ ની કિમત ....... હશે.
એક શંકુમાં કણ $0.5\,m/sec$ ની ઝડપથી વર્તુળમય ગતિ કરે છે.તો શંકુના શિરોબિંદુથી કણની ઊંચાઇ ........ $cm$ હશે.