જુદી-જુદી લંબાઈના બ્રાસ અને લોખંડના બનેલી એક દ્વિ-ધાત્વીય પટ્ટી $(bimetallic\,strip)$ વડે એક કૂટપટ્ટી (માપન પટ્ટી) બનાવવી છે કે જેની લંબાઈ તાપમાન સાથે બદલાય નહી અને $20\,cm$ જેટલી અચળ રહે. આ બંને ઘટકો (ઘાતુ) ની લંબાઈ એવી રીતે બદલાય છે કે જેથી તેમની વચ્ચેનો લંબાઈઓનો તફાવત અચળ રહે. જે બ્રાસ ની લંબાઈ $40\,cm$ હોય તો લોખંડની લંબાઈ $..........cm$ હશે.

$\left(\alpha_{\text {iron }}=1.2 \times 10^{-5} K ^{-1}\right.$ અને $\left.\alpha_{\text {brass }}=1.8 \times 10^{-5} K ^{-1}\right)$.

  • [JEE MAIN 2022]
  • A

    $59$

  • B

    $6$

  • C

    $60$

  • D

    $600$

Similar Questions

આદર્શવાયુ સમીકરણ પરથી અચળ દબાણે વાયુ માટે કદ-પ્રસરણાંક મેળવો.

એક કોપરની શીટમાં કાણું પાડવામાં આવે છે જો તેનો વ્યાસ $4.24 \,cm$ અને $27.0^{\circ} C$ તાપમાને છે . તો વ્યાસ $35^{\circ} C$ તાપમાને કેટલો હશે ?

બ્રાસની તક્તી સ્ટિલ પ્લેટના છિદ્રમાં સરળતાથી ફિટ થઈ જાય છે. છિદ્રમાંથી તક્તીને ઢીલી કરવા માટે તંત્રને …….

$t$ જાડાઈ અને $1$ લંબાઈની બે ધાતુની સીધી પટ્ટીને એકબીજા સાથે $Rivet$ કરવામાં આવે છે. તેમના રેખીય પ્રસણાંક અનુક્રમે $X$,અને $X _2$ છે. તેમને $\Delta T$ તાપમાને ગરમ કરવામાં આવે તો નવી બનેલી પટ્ટી $............$ ત્રિજ્યાનો ) બનાવવા માટે વળશે.

પાણીની ઘનતા મહત્તમ હોય તેવાં સેલ્સિયસ, ફેરનહીટ અને કૅલ્વિન તાપમાનો જણાવો.