એક ઊભી ગ્લાસની કેપિલરી ટ્યુબની ત્રિજ્યા $r$ છે અને બંને છેડેથી ખુલ્લી છે. અને અમુક પાણીનો જથ્થો ધરાવે છે. ($T$ પૃષ્ઠતાણ અને $\rho$ ઘનતા). જો $L$ એ પાણીના સ્તંભની લંબાઈ હોય તો $.......$

214140-q

  • A

    $L=\frac{4 T}{r \rho g}$

  • B

    $L=\frac{2 T}{r \rho g}$

  • C

    $L=\frac{T}{4 r \rho g}$

  • D

    $L=\frac{T}{2 r \rho g}$

Similar Questions

બે સાબુના પરપોટાની ત્રિજ્યાઓ $2 \,cm$ અને $4 \,cm$ અનુક્રમે છે. તેમને આંતરસપાટીના વક્રની ત્રિજ્યા .......... $cm$

જ્યારે $r$ ત્રિજ્યાનો હવનો પરપોટો તળાવના તળિયેથી સપતી પર આવે ત્યારે તેની ત્રિજ્યા $\frac{{5r}}{4}$ થાય છે.વાતાવરનું દબાણ $10\,m$ પાણીની ઊંચાઈ જેટલું હોય તો તળાવની ઊંડાઈ ....... $m$ હશે? (તાપમાન અને પૃષ્ઠતાણ ની અસર અવગણો)

  • [JEE MAIN 2018]

$1\,mm$ ત્રિજયા અને $70 \times {10^{ - 3}}\,N/m$ પૃષ્ઠતાણ ધરાવતા ટીપાંના અંદરના અને બહારના દબાણનો તફાવત ....... $N/{m^{ - 2}}$ થાય.

  • [AIIMS 2000]

કોલમ - $\mathrm{I}$ માં પરપોટાની રચના અને કોલમ - $\mathrm{II}$ માં તેમની વચ્ચે અંદરના અને બહારના દબાણનો તફાવત આપેલો છે, તો તેમને યોગ્ય રીતે જોડો :

કોલમ - $\mathrm{I}$ કોલમ - $\mathrm{II}$
$(a)$ હવામાં રચાતું પ્રવાહીનું ટીપું $(i)$ $\frac{{4T}}{R}$
$(b)$ હવામાં રચાતાં પ્રવાહીના પરપોટા  $(ii)$ $\frac{{2T}}{R}$
  $(iii)$ $\frac{{2R}}{T}$

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :

$(i)$ પાણીમાં રચાતા પરપોટાને..... મુક્ત સપાટી હોય.

$(ii)$ હવામાં રચાતા પરપોટાને ...... મુક્ત સપાટી હોય. 

$(iii)$ વરસાદના ટીપાંને ...... મુક્ત સપાટી હોય.