$0.075\,Nm ^{-1}$ પૃષ્ઠતાણ અને $1000\,kg\,m ^{-3}$ ધનતાવાળા પ્રવાહીમાં તેની મુક્ત સપાટીથી $10\,cm$ ઉંડાઈએ $1.0\,mm$ ત્રિજ્યાનો હવાનો પરપોટો આવેલો છે. પરપોટાની અંદરનું દબાણ, વાતાવરણના દબાણ કરતા $.......\,Pa$ જેટલું વધારે હશે. $\left( g =10\,ms ^{-2}\right)$

  • [JEE MAIN 2023]
  • A

    $1150$

  • B

    $1151$

  • C

    $1152$

  • D

    $1153$

Similar Questions

એક પરપોટાની ત્રિજયા બીજા પરપોટા કરતાં ચાર ગણી છે,તો બંને પરપોટા માટે અંદરનું અને બહારના દબાણનો તફાવત નો ગુણોત્તર કેટલો થાય?

  • [AIIMS 2000]

પ્રવાહીના બુંદ અને પરપોટા માટે દબાણના તફાવતનું સમીકરણ તારવો.

$6\, {cm}$ ત્રિજયાના સાબુના પરપોટાની અંદર એક બીજો $3\, {cm}$ ત્રિજયાનો પરપોટો બને છે. તો જેમાં અંદરનું દબાણ વાતાવરણની સાપેક્ષે સમાન હોય તેવા સમતુલ્ય પરપોટાની ત્રિજયા કેટલા ${cm}$ હશે? 

  • [JEE MAIN 2021]

$0 .1\, cm$ ત્રિજ્યા ધરાવતા હવાના પરપોટાનું પૃષ્ઠતાણ $0.06\, N/m$ અને ઘનતા $10^3\, kg/m^3$ છે.પરપોટાની અંદરનું દબાણ, હવાના દબાણ કરતાં $1100\, Nm^{-2}$ વધારે છે.પરપોટુ પ્રવાહીની સપાટીથી ....... $m$ ઊંડાઇએ હશે. $(g\, = 9.8\, ms^{- 2})$

  • [JEE MAIN 2014]

$1\,cm$ વ્યાસ અને $25 \times {10^{ - 3}}\,N{m^{ - 1}}$ પૃષ્ઠતાણ ધરાવતા પરપોટાનું અંદરનું દબાણ અને બહારના દબાણનો તફાવત ....... $Pa$ થાય?

  • [AIIMS 1987]