- Home
- Standard 11
- Physics
5.Work, Energy, Power and Collision
medium
$3.7\, kg.wt$ તણાવ સહન કરી શકતી દોરી પર $500 \,gm$ નો પદાર્થ બાંધીને $4\,m$ ત્રિજયાના શિરોલંબ સમતલમાં વર્તુળમય ગતિ કરાવવામાં આવે છે.તો તેની મહત્તમ કોણીય ઝડપ ........ $rad/\sec$ થાય.
A
$4$
B
$16 $
C
$\sqrt {21} $
D
$2$
Solution
(a) Max. tension that string can bear = 3.7 kgwt = 37N
Tension at lowest point of vertical ${\rm{loop}} = mg + m{\omega ^2}r$
= $0.5 \times 10 + 0.5 \times {\omega^2}\times 4 = 5 + 2{\omega ^2}$
$37 = 5 + 2$ ${\omega^2}$
$⇒$ $\omega= 4\, rad/s.$
Standard 11
Physics