- Home
- Standard 12
- Physics
3.Current Electricity
medium
આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ચલ અવરોધ $Y$ ને ગોઠવીને (બદલીને) અજ્ઞાત અવરોધ $X$ શોધવા માટે વ્હીટસ્ટોન બ્રીજનો ઉપયોગ કરવામાં આવે છે. $X$ ના સૌથી ચોક્કસાઈવાળી માપણી માટે અવરોધો $P$ અને $Q :$

A
લગભગ સમાન અને નાના મૂલ્યના હોવા જોઈએ
B
ખુબ જ મોટા અને અસમાન હોવા જોઈએ
C
બહુ અગત્યનો ભાગ નહિ ભજવે
D
લગભગ $2X$ ને બરાબર હોવા જોઈએ.
(NEET-2022)
Solution
Resistance of $P \& Q$ should be approx. equal as it decreases error in experiment.
Standard 12
Physics