3.Current Electricity
hard

આપેલ મીટરબ્રિજના પરિપથમાં $Y=12.5\, \Omega $ અને જૉકી $J$ દ્વારા $A$ બાજુથી $39.5\, cm$ અંતરે તટસ્થ બિંદુ મળે છે. $X$ અને $Y$ અવરોધોની અદલાબદલી કરા પછી નવું તટસ્થ બિંદુ $A$ બાજુથી $l_2$ અંતરે મળતું હોય તો $X$ અને $l_2$ નું મૂલ્ય કેટલુ હશે?

A

$19.15\,\Omega $ અને $39.5\,cm$

B

$8.16\,\Omega $ અને $60.5\,cm$

C

$19.15\,\Omega $ અને $60.5\,cm$

D

$8.16\,\Omega $ અને $39.5\,cm$

(JEE MAIN-2018)

Solution

For a balanced meter bridge, 

$\frac{X}{39.5}=\frac{Y}{(100-39.5)}$

$\Rightarrow Y=39.5=X \times(100-39.5)$

or, $\quad {\rm{X}} = \frac{{12.5 \times 39.5}}{{60.5}} = 8.16\,\Omega $

${\text { When } X \text { and } Y \text { are interchanged } l_{1} \text { and }(100} $

${\left.-l_{1}\right) \text { will also interchange so, } l_{2}=60.5\, \mathrm{cm}}$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.