એક ચક્રની જડત્વની ચાકમાત્રા $10\ kg-m^2$ છે.તે $1$ મિનિટમાં $10$ પરિભ્રમણ કરે છે.તેની ઝડપ $5$ ગણી વધારવા માટે કરવું પડતું કાર્ય.......... $J$
$100$
$131.4$
$13.4$
$0.1341$
$M$ દળ અને $R$ ત્રિજયા ધરાવતા નકકર નળાકારને ઢાળ પર મૂકતાં તળિયે તેનો વેગ
એક તક્તી $\vec{\omega}$ કોણીય ઝડપથી ભ્રમણ કરી રહી છે. બ્રમણાક્ષની સાપેક્ષે સ્થાન સદિશ $\vec{r}$ ધરાવતાં બિંદુ પર $\vec{F}$ બળ લગાડવામાં આવે છે. તો આ બળ વડે ઉદભવતાં ટોર્કની સાથે જોડાયેલો પાવર શું થશે ?
તકતી ગબડે ત્યારે કુલ ઊર્જા અને ચાકગતિ ઊર્જાનો ગુણોતર કેટલો થાય?
નિયમિત ઘનતાનો એક નાનો પદાર્થ પ્રારંભિક વેગ $v$ સાથે વક્ર સપાટી પર ઉપર તરફ ગબડે છે. પદાર્થ તેની પ્રારંભિક સ્થિતિની સાપેક્ષે $3v^2/4g$ મહત્તમ ઊંચાઈ સુધી પહોંચે છે. પદાર્થ કયો હશે?