$2\,m$ લંબાઈ અને $A$ જેટલું આડછેદનું ક્ષેત્રફળ અને $d$ ઘનતા ધરાવતો એક પાટલો નિયમિત સળીયો,તેની લંબાઈ ને લંબરુપે કેન્દ્ર માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને $\omega$ જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. ચાક્ગતિ ઊર્જાના સ્વરૂપમાં $\omega$ નું મૂલ્ય $\sqrt{\frac{\alpha E }{ Ad }}$ છે. $\alpha$ નું મૂલ્ય $...............$ હશે.
$2$
$1$
$4$
$3$
પદાર્થ સમક્ષિતિજ સપાટી પર સરક્યા સિવાય રોલિંગ કરે છે. તેની ચાકગતિ ઊર્જાએ સ્થાનાંતરિત ગતિ ઊર્જા જેટલી છે. તો પદાર્થ ....... છે.
એક દડો સરકયા વિના ગબડે છે.દડાના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજયા $K$ છે.જો દડાની ત્રિજયા $R$ હોય, તો કુલઊર્જાનો કેટલામો ભાગ ચાકગતિ ઊર્જાના સ્વરૂપમાં હશે?
દઢ પદાર્થની સ્થિર અને અનુલક્ષીને થતી ચાકગતિમાં ટૉર્ક દ્વારા થતાં કાર્યનું સૂત્ર લખો.
$1\ m$ ત્રિજયા અને $4\ kg$ દળ ધરાવતી તકતી સમક્ષિતિજ સમતલમાં ગબડે છે. જો તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ $10\ cm/sec$ હોય,તો તેની ચાકગતિ ઊર્જા
જો કુલ ગતિ ઊર્જાનો $50\%$ ચાક ગતિ ઊર્જા હોય તો તે પદાર્થ .......... છે.