3.Current Electricity
hard

$10 \mathrm{~cm}$ લંબાઈ અને $\sqrt{7} \times 10^{-4} \mathrm{~m}$ ત્રિજ્યા ના તારને મીટર બ્રીજના જમણા ગેપમાં જોડેલ છે.જ્યારે ડાબા ગેપમાં અવરોધ પેટી વડે $4.5 \Omega$ નો અવરોધ જોડવામાં આવે ત્યારે ડાબા છેડેથી $60 \mathrm{~cm}$ આગળ તટસ્થબિંદૂ (સંતુલન લંબાઈ) મળે છે.જો તારની અવરોધકતા $\mathrm{R} \times 10^{-7} \Omega \mathrm{m}$ હોય તો $\mathrm{R}$ નું મૂલ્ય_____છે.

A

$63$

B

$70$

C

$66$

D

$35$

(JEE MAIN-2024)

Solution

For null point,

$ \frac{4.5}{60}=\frac{R}{40} $

$ \text { Also, } R=\frac{\rho \ell}{A}=\frac{\rho \ell}{\pi r^2} $

$ 4.5 \times 40=\rho \times \frac{0.1}{\pi \times 7 \times 10^{-8}} \times 60 $

$ \rho=66 \times 10^{-7} \Omega \times \mathrm{m}$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.