હુકના નિયમ અનુસાર જો પ્રતિબળમાં વધારો થાય તો પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર ...

  • [AIIMS 2001]
  • A

    વધે

  • B

    ઘટે

  • C

    શૂન્ય થાય જાય

  • D

    અચળ રહે

Similar Questions

એક લાંબા તાર પર થોડુક વજન લગાવતા તેની લંબાઈમાં $1\, cm$ નો વધારો થાય છે. તેટલું જ વજન બીજા તાર જેનું દ્રવ્ય અને લંબાઈ સરખી પરંતુ વ્યાસ પહેલા તાર કરતાં અડધો છે, પર લગાવવામાં આવે તો લંબાઈમાં  ........ $cm$ વધારો થાય .

$1.0\,m.$ લંબાઈ અને $10\,mm$ત્રિજ્યા ધરાવતા સ્ટીલના તાર પર  $100\,kN$ જેટલું બળ લગાવીને તેની લંબાઈમાં વધારો કરવામાં આવે છે.સ્ટીલના તારનો યંગ મોડ્યુલસ $2 \times 10^{11}\,Nm^{-2}$ હોય તો ........ $\%$ વિકૃતિ ઉત્પન્ન થાય.

  • [AIEEE 2012]

નીચે આપેલ ક્યા ગ્રાફ માંથી પોતાનાજ વજનના લીધે થતુ વિસ્તરણ $(y) \rightarrow$ સળીયાની લંબાઈનો સંપૂર્ણ સાચો ગ્રાફ દર્શાવે છે.

વંકન એટલે શું ? વંકનની સમસ્યાનું નિરાકરણ કેવી રીતે કરશો ?

$600.5\, cm$ લંબાઈના તાર પર શિરોલંબ $200\, kg$ નો વજન લટકાવેલ છે. તારના આડછેદનું ક્ષેત્રફળ $1\,m{m^2}$ છે.જ્યારે વજન દુર કરવામાં આવે ત્યારે તાર $0.5\, cm$ ખેંચાઈ છે તો તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ કેટલો થાય ?